
દ્રાક્ષ ?ખરીદવી હતી.
મેં દ્રાક્ષ ? નો ભાવ પુછ્યો
દુકાન વાળા ભાઈ : Rs 80 / kg.
બાજુ માં અલગ અલગ છુટ્ટી દ્રાક્ષ ? પડી હતી.
મેં પુછ્યુ : આનો શું ભાવ છે.?
દુકાન દાર: Rs.30/ kg.
મેં પુછ્યુુ આટલો બધો તફાવત કેમ?
દુકાનદારે બહુજ સરસ ?? જવાબ આપ્યો..
દુકાનદાર:
સાહેબ, આ દ્રાક્ષ ? પેલા કરતા પણ સરસ છે!!
પણ તે ઝૂમખાં માંથી છૂટી ગઈ છે.
તરત એક વિચાર આવ્યો જો દ્રાક્ષ ? ખાલી ઝુમખા માંથી છૂટી પડી જાય તો તેનો ભાવ અડધા કરતા પણ ઓછો થય જાય ...
તેમજ જો આપણે ગમે એટલા સારા હોઈએ પણ જો પરિવાર, સમાજ અને મિત્રો થી અલગ થઇ જઇયે તો આપણી કિંમત પણ અડધા કરતા ઓછી થઈ જાય...બહુ જ શાંત સંદેશ..જેને ખબર પડે તે તૂટેલા સબંઘ બાંઘી લે.
For More Shayari, Jokes, Thoughts, Knowledge : https://is.gd/ziPzpF
, #Short_Stories