
કાકા ચોટીલાની ટીકિટ લઇને બસમાં ચઢ્યા અને. બસ ઉપડી એટલે અંદર આંટા મારવા લાગ્યા.
કંડક્ટર - કાકા. , આંટા કેમ મારો છો?
બેસી જાઓ, બસ તો ખાલી જ છે ને.
કાકા
- અરે, તારી વાત સાચી છે.
પણ મારે તો ચોટીલા ચાલતા જવાની માનતા છે.
કંડકટર હજી કોમા મા છે.
For More Shayari, Jokes, Thoughts, Knowledge : https://is.gd/YNmlby
, #Jokes