
"મુડી" સાચી તો
આપણા "સંબંધો" છે,
બાકી "મહેલો"ની "એકલતા"માં,
તો કંઈક "ધુરંધર" રોયા છે,
"માટી" જ આપણને
"જકડી" રાખશે,
* "આરસ" પર તો*
ઘણા લોકોને
"લપસતા" જોયા છે."..!!!
For More Shayari, Jokes, Thoughts, Knowledge : https://is.gd/mBuO2m
, #Relation_Thought